બેંગ્લોર, તા. 27 : આઇપીએલની 19મી સીઝન ધૂરંધર છે કારણ કે પહેલીવાર સૌથી વધારે 84 મેચ રમશે અને તમામ 10 ટીમના કેપ્ટન ભારતીય ખેલાડી છે. 28 માર્ચથી 31 મે સુધી રમાનાર આઇપીએલ દરમિયાન દેશમાં ક્રિકેટ ઉત્સવ જેવો માહોલ બની રહેશે. 12 શહેરમાં 65 દિવસ સુધી આઇપીએલની રોમાંચક ટક્કર જોવા....