• શનિવાર, 28 માર્ચ, 2026

પીએસએલમાં સફેદ બૉલ ગુલાબી થતા મચી હલચલ

જરસીના કાચા રંગે લાબુશેનને મૂક્યો મુશ્કેલીમાં 

મુંબઈ, તા. 27 : પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની શરૂઆતની મૅચમાં એક અનોખી ઘટના બની છે. જેના સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે. અૉસ્ટ્રેલિયાના બેટસમૅન અને હૈદરાબાદના કિંગ્સમેનના કૅપ્ટન માનર્સ લાબુશેન આ ઘટના જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. ગુરુવારે લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે....