• શનિવાર, 28 માર્ચ, 2026

નેપાળમાં બાલેન યુગ શરૂ : 12.34ના શુભ મુહૂર્તે લીધા પીએમ પદે શપથ

બાલેન શાહ નેપાળના 40મા અને સૌથી યુવા વડા પ્રધાન બન્યા

નવી દિલ્હી, તા. 27 : 27 માર્ચ 2026થી નેપાળમાં `બાલેન યુગ'ની શરૂઆત થઈ છે. કાઠમાંડૂના પૂર્વ મેયર અને રૈપરમાંથી રાજનેતા બનેલા બાલેન શાહે નેપાળના 40મા અને સૌથી યુવા વડા પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. 35 વર્ષિય બાલેને પોતાના પક્ષને પ્રચંડ બહુમતી અપાવીને નેપાળની જૂની પાર્ટીઓ અને પારંપરીક દળોના વર્ચસ્વને....