નિતેશ તિવારીની ફિલ્મ રામાયણનો પહેલો ભાગ દિવાળીએ રજૂ થશે અને મેકર્સે તેનું સત્તાવાર પ્રમોશન અમેરિકાથી શરૂ કરવાના છે. આ માટે ખાસ ઈવેન્ટ યોજાઈ છે, જેમાં નિતેશ અને રણબીર કપૂર સાથે નિર્માતા નમિત મલ્હોત્રા પણ હાજર રહેશે. જોકે, રામ નવમીએ રામાયણ સંબંધિત ભવ્ય કાર્યક્રમના આયોજનનું જણાવાયું હતું પણ તે બાબતે....