વાતચીતમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે અમેરિકી પ્રશાસનને પહેલાથી જ જાણકારી આપી
નવી દિલ્હી, તા.
27 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધએ ઘણા સમીકરણો બદલી નાખ્યા છે. અમેરિકી
પ્રતિબંધના કારણે ભારતે ધીરે ધીરે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઓછી કરી હતી પણ હવે યુદ્ધે
મિડલ ઈસ્ટથી ક્રૂડની સપ્લાય બાધિત કરી છે. જેના કારણે ભારત રશિયા પાસેથી વધુમાં વધુ
ક્રૂડ ખરીદવાની તૈયારીમાં.....