નવી દિલ્હી, તા.27 (એજન્સીસ) : સંસદની કૃષિ વિષયક સ્થાયી સમિતિએ તેલીબિયાં અને કઠોળની ખરીદી 100 ટકા લઘુતમ ટેકાના ભાવે કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે જે સામે વર્તમાન ભાવ 25 ટકા છે. આ બંને કૉમોડિટીમાં આયાતી બિલ ઘટાડવા સાથોસાથ બીજી અનેક ભલામણો સમિતિએ કરી છે. તેમાં ગતિશીલ આયાત....