• સોમવાર, 30 માર્ચ, 2026

નજર ખિતાબ બચાવવા પર નહીં, શ્રેષ્ઠ દેખાવ પર : પાટીદાર

બેંગ્લુરુ તા.29 : કપ્તાન રજત પાટીદારે કહ્યું કે આરસીબી ગત સીઝનની ખિતાબી જીતને પાછળ છોડી ચૂકી છે. હવે નજર ખિતાબ જાળવી રાખવા માટે શાનદાર દેખાવ પર છે. આરસીબીએ સીઝનના પહેલા મેચમાં સનરાઇઝર્સને 6.....