• સોમવાર, 30 માર્ચ, 2026

ગૅસના અભાવે રિક્ષાચાલકો પ્રધાન શિરસાટના ઘરે મોરચો લઈ ગયા

છત્રપતિ સંભાજીનગર, તા. 29 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર કૅબિનેટ પ્રધાન સંજય શિરસાટના ઘરની બહાર કેટલાક રિક્ષાડ્રાઇવરો પોતાના વાહન સાથે એકઠા થયા હતા અને ગૅસ વિના વેઠવી પડતી તકલીફો વ્યક્ત કરવા વિરોધ......