• સોમવાર, 30 માર્ચ, 2026

રશિયાની અૉઇલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર યુક્રેનના જોરદાર હુમલા

નવી દિલ્હી, તા. 29 : રશિયા-યુક્રેન યુદ્ધ હવે એક નવાં વળાંકે પહોંચી રહ્યું છે. જેમાં યુક્રેન રશિયાની સૌથી મોટી તાકાત તેની ઊર્જા ઇન્ડસ્ટ્રીઝને સીધી નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા અમુક દિવસમાં જ યુક્રેને રશિયાની ઘણી ઓઇલ......