• સોમવાર, 30 માર્ચ, 2026

મીરા-ભાયંદરને મળશે મેટ્રોનો ઉપહાર : ત્રણ એપ્રિલથી પ્રવાસને મળશે નવી ગતિ

મીરા-ભાયંદર, તા. 29 : મીરા-ભાયંદરના નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી મેટ્રો સેવા હવે હકીકત બનવા જઈ રહી છે. સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ જાહેરાત કરી હતી કે મેટ્રો સેવા 3 એપ્રિલથી......