• સોમવાર, 30 માર્ચ, 2026

ધાર્મિક કામ માટે ગૅસ સિલિન્ડર અપાવવામાં મદદ કરવાનો આનંદ : લોઢા

દેરાસરમાં ગૅસ સિલિન્ડર આપવાની ટીકાનો જવાબ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મલબાર હિલ મતવિસ્તારમાંનાં 16 જૈન દેરાસર માટે એલપીજી સિલિન્ડરો આપવાની મહારાષ્ટ્રના નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળને રાજ્યના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ વિનંતી કરી તેના પગલે અમુક......