• બુધવાર, 08 જુલાઈ, 2026

સવારે સ્લેબ તૂટયા બાદ પણ સંકેત ન સમજતાં માનખુર્દમાં છના જીવ ગયા

મુંબઈ, તા. 7 : માનખુર્દમાં રવિવારે રાતે 8.30 વાગ્યે ત્રણ માળની ઈમારત તૂટી પડતાં એક પરિવારના જણે જીવ ગુમાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ઈમારત તૂટી પડે તેવા સંકેતો ઘણાં દિવસોથી.....