ટીસી અને આરપીએફના જવાને ટિકિટ માગવા સામે વિરોધ કરતાં ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : પશ્ચિમ
રેલવેમાં દહાણુ રેલવે સ્ટેશન પર મૉડેલ અંતરા બૅનરજીએ ટીસીએ ટિકિટ માગતા ધિંગાણું કર્યું
હોવાનું જાણવા મળ્યું હતું. મૉડેલે કપડાં કાઢવા ઉપરાંત રેઝર બ્લૅડથી હુમલો કરતાં મૉડેલની
ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રેલવે પોલીસના જણાવ્યા મુજબ મૉડેલ
અને અભિનેત્રી અંતરા બૅનરજી એક વેબ....