• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

સોસાયટીએ કરેલો સાઈકલ પાર્કિંગ માટે રૂા. 15 લાખનો દંડ કોર્ટે રદ કર્યો

બૉમ્બે હાઈ કોર્ટે સબ-રજિસ્ટ્રારનો પણ ઉધડો લીધો

મુંબઈ, તા. 31 : મુંબઈની એક હાઉસિંગ સોસાયટીએ બે રહેવાસીઓને બિલ્ડિંગના દાદરા પાસેની ખુલ્લી જગ્યામાં સાઈકલ ઊભી રાખવા બદલ 11 વર્ષના સમયગાળા માટે કુલ રૂા. 15,45,730નો દંડ લગાડયો હતો. સોસાયટીનો નિર્ણય કો-ઓપરેટીવ સબ રજિસ્ટ્રારે પણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ