નેપાળથી મુંબઈ પહોંચેલા મહારાષ્ટ્રના યાત્રાળુઓની આપવીતી
થાણે, તા. 31 (પીટીઆઇ) : આપણે વિદેશયાત્રાએ ગયા હોઇએ અને જે જગ્યાએથી નાસ્તા-પાણી કરીને બહાર આવીએ અને તુરંત જ એ રેસ્ટોરા કે હૉટેલને પૂરમાં તણાતી જોઇએ તો કેવો અનુભવ થાય? આવો જ ભગવાનનો પાડ માનવો પડે એવો ખતરનાક અનુભવ......