પહેલી શ્રેણીમાં ઉપાડ માટે કોઈ મર્યાદા નહીં: લગ્ન માટે પાંચ વખત ઉપાડ થઈ શકશે
નવી દિલ્હી, તા. 9 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓએ પોતાના સભ્યો માટે ઇપીએફ એડવાન્સ સંબંધિત નિયમોમાં બદલાવ કર્યો છે. ઇપીએફ એડવાન્સના નવા નિયમો અંગે સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ.....