• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

એકનાથ શિંદે સરકારની જનકલ્યાણ યોજનાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા

બ્રિટનની સંસદમાં બે એવૉર્ડ એનાયત થશે, શિવસેના પ્રમુખ લંડન જવા રવાના 

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનાં ઉલ્લેખનીય કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની નોંધ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. નવ અને 10 સપ્ટેમ્બરે બ્રિટનની સંસદમાં આયોજિત બે મહત્ત્વપૂર્ણ અને સ્વતંત્ર કાર્યક્રમોનું વિશેષ નિમંત્રણ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને......