• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

જે જે હૉસ્પિટલમાં દોઢ વર્ષમાં 300 દર્દીઓની રોબોટિક શસ્રક્રિયા

મુંબઈ, તા. 9 : રાજ્ય સરકાર સંચાલિત જે જે હૉસ્પિટલમાં દોઢ વર્ષમાં 301 દર્દીઓ પર રોબોટિક શસ્રક્રિયા કરવામાં આવી છે. ખાનગી હૉસ્પિટલોમાં આવી શસ્રક્રિયાઓ માટે રૂા. ત્રણથી પાંચ લાખનો ખર્ચ થાય છે. તબીબી શિક્ષણ વિભાગે રૂા. 32  કરોડનો ખર્ચ.....