• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

અનામતનો મુદ્દો વાટાઘાટોથી હલ કરાશે : ફડણવીસ

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આજે જણાવ્યું છે કે મરાઠા આરક્ષણ સંબંધી તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા હલ કરવામાં આવશે. એક્ટિવિસ્ટ મનોજ જરાંગેએ શરૂ કરેલી ભૂખ હડતાળ અંગે મરાઠા......