અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : વાણિજ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ અૉગસ્ટ 2026માં સોનાની આયાતમાં 58 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અૉગસ્ટ મહિનામાં સોનાની આયાત 2.30 અબજ ડૉલરની થઈ છે જોકે, અૉગસ્ટ 2026માં ચાંદીની આયાત 127 ટકા વધીને 1.02 અબજ ડૉલરની થઈ છે. 13 મેના રોજ સરકારે પ્રેસિયસ મેટલ પરની ઇમ્પોર્ટ ડયૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી....