અમેરિકામાં ભારત વિરોધી બિલ સામે ભારતનો સજ્જડ જવાબ
નવી દિલ્હી, તા.16: અમેરિકાએ
રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ લાગુ કરવા કાયદો ઘડવાની પ્રક્રિયા
શરૂ કરી દીધી છે. સેનેટમાં આ વિધેયકને મંજૂરી મળી ગયા બાદ હવે તેને હાઉસ ઓફ રિપ્રેઝંટેટિવમાં
પણ લાવવામાં આવી રહ્યું છે. આ બિલ પાસ થઈ જાય તો ભારત ઉપર 100 ટકા ટેરિફ લાગી શકે છે.
આમ છતાં ભારતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, અમેરિકા જે કરવું હોય તે કરે,....