• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

અૉગસ્ટમાં 25 લાખ કરતાં વધુ વાહનોનું વેચાણ

સ્થાનિક વેચાણમાં 14 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : વાહનોનું કુલ સ્થાનિક વેચાણ અૉગસ્ટ 2026માં 25 લાખ એકમ કરતાં વધારે થયું છે. સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ-સિયામ)ના રિપોર્ટ મુજબ અૉગસ્ટ 2026માં વાહનોનું કુલ સ્થાનિક વેચાણ 14 ટકા વધીને 25,02,518 એકમનું થયું છે જે અૉગસ્ટ 2025માં 21,99,178 યુનિટનું હતું. સિયામના રિપોર્ટ મુજબ પેસેન્જર વાહનોનું....