• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

વાઘ બકરી ગ્રુપના ચૅરમૅન પીયૂષ દેસાઈનું અવસાન

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 16 : દેશની અગ્રણી ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપના ચૅરમૅન પીયૂષભાઈ દેસાઈનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી ચા ઉદ્યોગ તેમ જ વ્યાપાર જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી....