અછત નિવારણ ઉપાય યોજનાનો તત્કાળ અમલ થશે
મુંબઈ, તા. 16 : વરસાદને
અભાવે રાજ્યમાં ખરીફ પાક જોખમમાં મુકાતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાંચમી અૉક્ટોબરથી
દુકાળની સ્થિતિનું મૂલ્યાંકન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. મૂલ્યાંકન અૉક્ટોબરના પહેલા
અઠવાડિયાથી શરૂ થશે, પરંતુ અછત નિવારણની ઉપાય યોજનાઓની તાત્કાલિક અમલ બજાવણી થશે. દરમિયાન
19 નવેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી દેશમાં પાછોતરા....