મુંબઈ, તા. 16 : મીરા રોડના રહેવાસી અને 81 વર્ષીય વૃદ્ધે તેમના શાળામાં સાથે ભણેલા મિત્ર એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની માલિકીની બાંધકામ કંપની દ્વારા ભાયંદરમાં તેમની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ મુલાકાતના થોડા દિવસો બાદ, મંગળવારે રાજકારણીએ જણાવ્યું હતું કે તેઓ વિવાદિત....