• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

દિશા સાલિયન કેસ : નેતાઓ અને પોલીસની ભૂમિકાની સીબીઆઇ તપાસ થશે

મુંબઈ, તા. 16 : સીબીઆઈ દ્વારા 2020ના દિશા સાલિયનના મૃત્યુ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે તપાસકર્તાઓ પૂછપરછ માટે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરતાં પહેલાં દસ્તાવેજો અને આક્ષેપોની ચકાસણી કરશે, નિવેદનો નોંધશે, (જેમાં શરૂઆતની તપાસ કરનારા પોલીસોનો સમાવેશ થાય છે), ઘટનાસ્થળ અને મુખ્ય સાક્ષીઓની તપાસ કરશે અને તકનીકી વિશ્લેષણ....