• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા મજબૂત બને, વેપારી વર્ગ પર વધારાનો બોજ ન આવે

યુપીઆઇ પેમેન્ટ ઉપર ચાર્જ : વેપારી વર્ગની પ્રતિક્રિયા 

મુંબઈ, તા. 16 : યુપીઆઇ દ્વારા ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે. સામાન્ય નાગરિકોથી લઈને નાના દુકાનદારો અને મોટા વેપારી પ્રતિષ્ઠાનો સુધી કરોડો લોકો દરરોજ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે. વેપારી વર્ગે પણ આ ડિજિટલ ક્રાંતિને ખુલ્લા મનથી સ્વીકારી પણ છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત યુપીઆઇ-એમડીઆર (કર) વ્યવસ્થાના સંદર્ભમાં મુંબઈના વેપારી....