• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

જરાંગેની તબિયત કથળતી જાય છે, મુંબઈનું આંદોલન રદ થવાની શક્યતા

મરાઠા આરક્ષણ ચળવળકારનો મોરચો બીડ પહોંચ્યો

બીડ, તા. 16 (પીટીઆઇ) : મરાઠા અનામત માટે આંદોલન ચલાવી રહેલા મનોજ જરાંગે જાલનાની ઉપવાસ છાવણીમાંથી મુંબઈ આવવા નીકળ્યા છે, પરંતુ વીસેક દિવસથી સતત ઉપવાસ ચાલુ હોવાથી જરાંગેની તબિયત લથળતી જાય છે આના કારણે મુંબઇના આઝાદ મેદાનમાં યોજાનારું આંદોલન હાલપૂરતું મોકૂફ રાખવાની સ્થિતિ સર્જાઇ છે. બીડ જિલ્લાના પટોડા ગામ સુધી કાફલા સાથે પહોંચેલા....