ગણપતિ બાપ્પાને સૌથી મોંઘો પ્રસાદ
મુંબઇ, તા. 16 : મુંબઇ
સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. લોકોએ અવનવા થીમ અને શણગાર સાથે ગણપતિ
બાપ્પાનાં વધામણાં કર્યાં છે. ત્યારે બજારમાં બાપ્પાના આશીર્વાદ જેટલા જ કિંમતી મોદકનું
પણ વેચાણ થઇ રહ્યું છે. હાલમાં બજારમાં 24 કૅરેટ સોનાના વરખવાળા મોદક વેચાઇ રહ્યા છે,
જેની કિંમત કિલોદીઠ 27 હજાર રૂપિયા રાખવામાં આવી....