• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

જરાંગે ભાજપના નેતાનું નામ નહીં આપે તો બદનક્ષીનો દાવો : શિવસેના

ભાજપ પાસેથી શિવસેનાના નેતા શિંદેને રૂા. 500 કરોડ મળ્યા : જરાંગે

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : ભાજપ પાસેથી શિવસેના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રૂા. 500 કરોડ લીધા છે. એવા મરાઠા ક્વૉટા એક્ટિવિસ્ટ મનોજ જરાંગેના આક્ષેપ અંગે શિવસેનાના નેતા સંજય લાખે પાટીલે તેમની વિરુદ્ધ રૂા. એકનો બદનક્ષીનો દાવો નોંધાવવાની ધમકી ઉચ્ચારી છે. લાખે પાટીલે આજે જણાવ્યું છે કે જો તમને....

ઇ-પેપરના નવા શુલ્ક