• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ટ્રાફિક ઇ-ચલાન દંડમાં બાકીની રકમ પર 20 ટકા માફી

મુંબઈ, તા. 5 : રાજ્યભરના લાખો વાહન માલિકોને મોટી રાહત આપતાં, મહારાષ્ટ્ર કૅબિનેટે બુધવારે, `મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ ઇ-ચલાન એમ્નેસ્ટી સ્કીમ 2026 (માફી યોજના)ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કરાયેલા દંડની બાકીની રકમ પર 20 ટકા સુધીની એક વખતની રાહત.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ