મુંબઈ, તા. 5 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દક્ષિણ મુંબઈમાં ડોંગરી નજીક લેમ્બેટ બિલ્ડિંગને ટાંચમાં લીધી છે અને એવો આરોપ કર્યો છે કે, ગૅંગસ્ટર છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટે દાઉદ ગૅંગના માણસ હોવાની ધમકી આપીને અને બનાવટી દસ્તાવેજો દ્વારા તેની પત્નીનાં નામે આ બિલ્ડિંગ......