• શનિવાર, 07 નવેમ્બર, 2026

મતદારયાદીમાંથી ચાર કરોડ બાંગ્લાદેશી હટાવાયા : ફડણવીસ

મુખ્ય પ્રધાને આ વાત કૉંગ્રેસ અને સહયોગીઓને ખૂંચતી હોવાનું કહ્યું

મુંબઈ, તા. 6 : ચાર કરોડ બાંગ્લાદેશીઓનાં નામ મતદારયાદીમાં હતાં. એસઆઇઆરને લીધે એ કાઢી નાખવામાં આવતાં તેઓ મતદાન કરી શકશે નહીં. તેથી કૉંગ્રેસ અને તેના સહયોગીઓના પેટમાં દુખે છે, એવી ટીકા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. બાંગ્લાદેશીના મતના આધારે સત્તા મેળવવાનો, મતચોરીનો, સંવિધાન ચોરવાનો તેમનો.....