• સોમવાર, 17 જૂન, 2024

મહારાષ્ટ્રમાં અડધાથી ઓછા વિધાનસભ્યો ધરાવતા શિવસેનાને ભાજપે સતામાં સમાન ભાગ આપ્યો છે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 10 : મોદી સરકારમાં માત્ર એક રાજ્યકક્ષા (સ્વતંત્ર કાર્યભાર)નું પ્રધાનપદ ફાળવવામાં આવતા શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણેએ નારજગી વ્યક્ત કરી છે અને પક્ષપાતનો આક્ષેપ ર્ક્યો છે. જોકે, લોકસભામાં શિવસેનાના નેતા શ્રીકાંત શિંદેએ સ્પષ્ટતા કરી છે કે....