• સોમવાર, 17 જૂન, 2024

મહારાષ્ટ્રમાં શિંદે સેના 15માંથી 13 બેઠકો જીતશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, લોકો નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે ઉત્સુક છે તેથી તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મહાયુતિ (ભાજપના નેતૃત્વમાં ગઠબંધન) પાંચમા તબક્કાની તમામ બેઠકો પર વિજય મેળવશે. મને વિશ્વાસ છે કે મહાયુતિ મહારાષ્ટ્રની પાંચમા તબક્કાની તમામ.....