• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઉત્તર પ્રદેશનો આદિત્ય શ્રીનિવાસ ટોપર  

યુપીએસસીનું પરિણામ જાહેર

પ્રથમવાર ગુજરાતના 25 ઉમેદવાર થયા સફળ

નવી દિલ્હી, તા. 16 : સનદી સેવામાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્ત્વની ગણાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સિવિલ સેવાની મે-2023માં લેવાયેલી પરીક્ષાના પરિણામ મંગળવારે જાહેર કરાયા હતા. પરીક્ષામાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે, જેમાં ઉત્તરપ્રદેશના...

ઇ-પેપરના નવા શુલ્ક