• મંગળવાર, 30 એપ્રિલ, 2024

અમે જાહેરમાં માફી માગવા તૈયાર : રામદેવ  

પતંજલિ કેસમાં સુપ્રીમમાં હાજર થયા યોગગુરુ

નવી દિલ્હી, તા. 16 : પતંજલી કેસમાં યોગગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેરમાં માફી માગવા તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસિટસ અમાનુલ્લાની ખંડપીઠે મંગળવારે પતંજલી કેસમાં સુનાવણી કરી. દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહયા અને....

ઇ-પેપરના નવા શુલ્ક