ડીએમકેના સાંસદો ડીલિમિટેશન વિરોધી સૂત્ર લખેલાં ટી-શર્ટ પહેરીને આવ્યા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : લોકસભા અને વિધાનસભાના મતવિસ્તારોની પ્રસ્તાવિત પુનઃઆંકણી (ડીલિમિટેશન)ના વિરોધમાં સૂત્રો છપાવેલાં ટી-શર્ટ પહેરીને ડીએમકે અને અન્ય વિપક્ષના સભ્યો ગૃહમાં આવ્યા એના કારણે આજે સંસદની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. ડીએમકેના સાંસદોએ પહેરેલાં......