નવી દિલ્હી, તા.15 : દેશભરનાં આસ્થાવાનો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તેવી પાવન અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આનાં માટે અધિકૃત કરવામાં આવેલી બેન્કોની શાખાઓમાં આજે દેશભરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે…..