ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 18 : અર્જુન અને વિશાલ પાસે હથિયારના લાઈસન્સ આવી ગયા પછી એ લોકો બિન્ધાસ્ત થઈને ફરતા હતા. લગ્ન પ્રસંગ અને ડાયરામાં જાય ત્યારે એ લોકો હથિયાર સાથે રાખતા હતા. કમરે લટકેલા હથિયાર જોઈ બીજા લોકો પણ હથિયાર જોવા માગતા અને ઓલ ઇન્ડિયાનું લાઈસન્સ જોઈ ઘણા લોકોએ.....