અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં આગામી સમયમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. એ પહેલા આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી જતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ગઠબંધન તૂટ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ.......