• શુક્રવાર, 09 મે, 2025

વિસાવદર-કડીની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

ગુજરાતમાં આપ-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં બે પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તાસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન......

ઇ-પેપરના નવા શુલ્ક