• શનિવાર, 19 જુલાઈ, 2025

બાંગ્લાદેશે સત્યજીત રેના પૈતૃક આવાસ ઉપર કાર્યવાહી રોકી

નવી દિલ્હી, તા. 17 : બંગલાદેશની વચગાળાની સરકારે પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સત્યજીત રેના 200 વર્ષ જૂના મકાનને તોડવાની કાર્યવાહી રોકી દીધી છે. એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ અને રાજદ્વારી સફળતાના રૂપમાં બંગલાદેશ.....

ઇ-પેપરના નવા શુલ્ક