• મંગળવાર, 25 નવેમ્બર, 2025

માતાનાં દૂધમાં યુરેનિયમથી બાળકોને કૅન્સરનું જોખમ

પટણા, તા.23 : બિહારમાં તાજેતરના એક અભ્યાસમાં માતાના દૂધમાં યુરેનિયમ (U238) નું ખતરનાક સ્તર હોવાનું બહાર આવ્યું છે, આના કારણે સ્તનપાન કરતા બાળકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે. સંશોધકો અનુસાર માતાના દૂધ....