• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

કેદાર બાદ 149 દિવસ બાદ બદ્રીનાથનાં કપાટ પણ ખુલ્યાં

ચમોલી, તા. 23 : ચારધામ યાત્રાના પાંચમા દિવસે ગુરુવારે ચમોલી સ્થિત બદ્રીનાથ ધામનાં કપાટ પણ વિધિવત રીતે 149 દિવસ બાદ ખોલી દેવાયાં હતાં. સવારે સવા છ વાગ્યે મંદિરનાં દ્વાર ખૂલતાં જ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ.....