• શનિવાર, 30 મે, 2026

કૅનેડામાં ગુજરાતી છાત્રાની છરીના ઘા ઝીંકીને હત્યા

નવી દિલ્હી, તા.28 : કેનેડાનાં નિયાગ્રામાં ગુજરાતની એક 22 વર્ષીય છાત્રા વિધિ મેઘાણીની છરીનાં ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે કેનેડા અને ભારતમાં ખળભળાટ મચી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ