• શનિવાર, 30 મે, 2026

ટ્વિશા શર્મા મોતના કેસમાં સાસુ ગિરીબાલાની ધરપકડ

ભોપાલ, તા. 28 : અભિનેત્રી ટ્વિશા શર્માના મોતના બહુચર્ચિત મામલામાં સીબીઆઈ ટીમે શુક્રવારે તેની સાસુ અને નિવૃત્ત ન્યાયમૂર્તિ ગિરીબાલા સિંહની ધરપકડ કરી લીધી હતી. તબીબી પરીક્ષણ બાદ કોર્ટમાં રજૂ કરાશે. સીબીઆઈના અધિકારી આજે સવારે સાડાદશ વાગ્યે ગિરીબાલાના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ