દિલ્હીમાં હર્ષ મલ્હોત્રા, પંજાબમાં કેવલ સિંહ, હરિયાણામાં ડૉ. અર્ચના ગુપ્તા અને ત્રિપુરામાં અભિષેક દેબરોયને સુકાન સોપાયાં
નવી દિલ્હી, તા. 28 : ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે સંગઠનમાં મોટો ફેરફાર કરતાં દિલ્હી સહિત દેશના ચાર મહત્ત્વના રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી....