• મંગળવાર, 21 જુલાઈ, 2026

ભારતમાં પહેલી ડૅન્ગ્યૂ રસીને મંજૂરી

નવી દિલ્હી, તા. 20 : ભારતમાં પહેલી ડેંગ્યૂ રસીને મંજૂરી મળી ગઇ છે. રસીનું નામ `કયૂડેંગા' છે, જે જાપાનની ફાર્મા કંપની `ટાકેડા' તૈયાર કરી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે રસી 4થી 60 વર્ષના લોકોને લગાવવાની.......