કામગીરી દ્વારા આવક 15.9 ટકા વધીને 24,648.20 કરોડની થઈ
મુંબઈ, તા. 20 (એજન્સીસ) : સિમેન્ટ ક્ષેત્રની માર્કેટ લીડર ગણાતી અલ્ટ્રાટૅક સિમેન્ટ કંપની લિમિટેડનો જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16.8 ટકા વધીને રૂા.2599.28 કરોડનો.......